કેરળનાં દક્ષિણ અને મધ્ય ભાગમાં શનિવારે ભારે વરસાદને કારણે ઘણાં સ્થાન પર અચાનક જ પૂર આવી ગયુ અને ઘણાં સ્થાન પર ભૂસ્ખલન થયું. જેમાં ઓછામાં ઓછા 9 લોકોનાં મોત થઇ ગયા છે. જ્યારે ઘણાં બધા લોકો ગૂમ છે. વરસાદનાં કારણે પરિસ્થિતિ ભયાવહ થઇ ગઇ છે. જેને કારણે રાજ્ય સરકારે રાહત અને બચાવ કાર્ય માટે સેનાથી મદદ માંગી છે.