Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આખા ઉત્તર ભારતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. દિલ્હી-એનઆરસીમાં વરસાદ થયો હતો. ગુરૃગ્રામમાં આકાશી વીજળી પડતાં ચાર લોકોનાં મોત થયા હતા. જમ્મુ-કાશ્મીરમાં ભારે બરફવર્ષા થઈ હતી. ઉત્તર ભારતના ઘણાં સ્થળોએ ઝરમર વરસાદ પડયો હતો.
દિલ્હી-એનઆરસી સહિત ઉત્તર ભારતના ઘણાં સ્થળોએ વરસાદ થયો હતો. ગુરૃગ્રામના સેક્ટર ૮૨માં આવેલાં વાટિકા સિટી વિસ્તારમાં વીજળી ત્રાટકી હતી. એમાં ચાર લોકોનાં મોત થયા હતા.
આ ચારેય પાર્ક અને બગીચાની દેખરેખ રાખતા હતા. વરસાદ થતાં તેમણે વૃક્ષની નીચે આશરો લીધો હતો. ભયાનક ગર્જના સાથે એ ઝાડ પર જ વીજળી ત્રાટકી હતી. વૃક્ષ પર વીજળી પડી હોય તેનું સીસીટીવી ફૂટેજ ટ્વિટર પર ખૂબ જ વાયરલ થયું હતું.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ