ગુજરાતમાં હાલ સર્વત્ર વરસાદ છે, જેમાં રાજકોટ પણ બાકાત નથી. રાજકોટમા 24 કલાકમાં 162 એમએમ વરસાદ પડ્યો છે. હજી પણ રાજકોટ શહેર જિલ્લામાં ધોધમાર વરસાદ ચાલુ છે. જેને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. રાજકોટમાં આજે ભારે વરસાદને લઈને શહેરની અનેક સ્કૂલ અને કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે. શહેર અને જિલ્લામાં સ્કૂલોના સંચાલકોએ વરસાદને પગલે આ નિર્ણય લીધો છે.
રાજકોટ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં પડેલ વરસાદ આંકડા
ઉપલેટા 51 mm
કોટડાસાંગાણી 153 mm
ગોંડલ 137 mm
જેતપુર 55 mm
જસદણ 102 mm
જામકંડોરણા 69 mm
ધોરાજી 38 mm