રાજયમાં છેલ્લા ચોવીસ કલાકમાં 240 તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે જેમાં 200 તાલુકાઓમાં અડધાથી આઠ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ રાજકોટના લોધિકામાં 8 ઈંચ વરસાદ જયારે છોટાઉદેપુર, કવાંટ, બેચરાજી, કાલાવાડ અને તિલકવાડા સહિતના તાલુકાઓમાં 6 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના 25 તાલુકામાં 4થી8 ઈંચ, 60 તાલુકામાં 2થી4 ઈંચ, 75 તાલુકામાં 1થી2 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. દરમિયાન હવામાન વિભાગની આગાહી મુજબ હજુ ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી