ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને ચોમાસું જુન મહિનાના મધ્યમમાં શરૂઆત થવાની સંભાવના છે પરંતુ આજે અચાનક એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અરવલ્લી જિલ્લામાં વરસાદ પડ્યો હતો. ગુજરાતના હવામાન ખાતા દ્વારા જણાવવામાં આવ્યું છે આજે જુનાગઢ, વલસાડ અને અમરેલીમાં, વરસાદ પડ્યો છે અને પડેલી ગરમી હવે રાહત થઇ છે.