અમદાવાદ, ગાંધીનગર, કલોલ સહિતના વિસ્તારોમાં પણ સાંજે 7 કલાકની આસપાસ તોફાની પવન સાથે વરસાદ તુટી પડ્યો હતો. ગાંધીનગરમાં વરસાદ બંધ થયાના અડધા કલાક બાદ તોફાની પવન શરૂ થતાં અનેક જગ્યાએ હોર્ડિંગ્સ તુટી પડ્યા હતા. ખેડા જિલ્લાના નડિયાદ, મહેમદાવાદ અને વસોમાં પણ વરસાદને કારણે અનેક સ્થળે હોર્ડિંગ્સ તુટી ગયા હતા. વરસાદને કારણે લગ્ન સ્થળો તથા જાહેર કાર્યક્રમોમાં દોડધામ મચી ગઇ હતી.