ગરમીથી ત્રસ્ત દેશવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. એક અઠવાડિયા સુધી લંબાયા બાદ મોનસુન આજે કેરળના સમુદ્ર તટ પર પહોંચી ગયું છે. આ સાથે જ રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આખા કેરળમાં વાદળો છવાયા છે. સમુદ્રમાં ઊંચી-ઊંચી લહેરો ઉઠી રહી છે. જોકે, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, પંજાબ અને હરિયાણામાં ભીષણ ગરમીથી હાલ રાહતની આશા નથી. કેરળમાં મોનસુનનું ધમાકેદાર આગમન, પડી રહ્યો છે ધોધમાર વરસાદ