દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં સર્જાયેલા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં લોકોને ગરમીમાંથી રાહત મળી છે. વાતાવરણમાં પલટો આવવાના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. હવામાન વિભાગની આગાહી અનુસાર, બનાસકાંઠામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો, બનાસકાંઠા, અરવલ્લી અને અંબાજીમાં અચાનક વાતાવરણમાં પલટાની સાથે કેટલીક જગ્યાઓ પર વરસાદના ઝાપટા પણ પડ્યા હતા.