ગુજરાતમાં વરસાદ ખેચાયા પછી ફરીથી બીજા સિઝનની શરૂઆત થઇ છે. આજે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની શરૂઆત થઇ છે. છેલ્લા બે દિવસથી ગરમી પડી રહી હતી, હવે વરસાદનું આગમન થતાં રાહત થઇ છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને મહેસાણના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.