ગુજરાતમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે ત્યારે વરસાદે અમદાવાદમાં પણ શનિવારથી આગમ કર્યું છે. રવિવારે પણ વરસાદ પડવાનું શરૂ થયો છે. અમદાવાદમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયેલું હતું. તો બપોર પછી કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડવાનું શરૂ થયો હતો.