રાજ્યના દરિયાકિનારે ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. ત્યારે 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમા સૌથી વધુ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 4.84 ઇંચ વરસાદ ખાબક્યો છે.

Copyright © 2023 News Views