સુરતમાં એક દિવસ બાદ ફરીથી વરસાદની શરૂઆત થઇ છે. સુરતના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદની થયો હતો. ગુજરાતના નવસારી સહીત મુંબઈમાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે તેના લીધે ઘણી બધી ટ્રેનો રદ કરવી પડી છે.