Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

નીરજ ચોપડાએ ટોક્યો ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ (Neeraj Chopra Olympics Gold Medal) જીતીને ઈતિહાસ રચી દીધો છે. તેણે 87.58 મીટર ભાલો ફેંકી (Neeraj Chopra Javelin Throw)ને ભારતને એથલેટિક્સમાં પહેલો ઓલમ્પિક ગોલ્ડ અપાવ્યો. નીરજ ચોપડા ઓલમ્પિકમાં વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીતનારો બીજો ભારતીય ખેલાડી બની ગયો છે. નીરજ ચોપડાએ ભારતને ગૌરવ અપાવતા તેની પર કરોડો રૂપિયાના ઈનામનો વરસાદ થઈ રહ્યો છે.
નીરજ ચોપડાની જીત બાદ હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે તેના માટે 6 કરોડ રૂપિયાના રોકડ પુરસ્કારની જાહેરાત કરી છે. 
પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે 2 કરોડ રૂપિયાના રોકડ પુરસ્કારની જાહેરાત કરી છે.
BCCI અને ઈન્ડિયન પ્રીમિયર લીગ ફ્રેન્ચાઇઝી ચેન્નઈ સુપર કિંગ્સે પણ નીરજ ચોપડાને એક-એક કરોડ રૂપિયાનું ઈનામ આપવાની ઘોષણા કરી છે. 
મણિપુરની રાજ્ય સરકારે નીરજ ચોપડાને એક કરોડ રૂપિયાનું પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે.
ભારત સરકારે 75 લાખ રૂપિયાની ઇનામી રકમ આપવાની જાહેરાત કરી છે.
ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ નીરજ ચોપડાને Mahindra XUV700 આપવાનું એલાન કર્યું છે
નીરજ ચોપડાને પંચકુલામાં એથલેટિક્સના સેન્ટર ફોર એક્સેલન્સનો પ્રમુખ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.
મનોહર લાલ ખટ્ટરે જાહેરાત કરી છે કે નીરજ ચોપડાને સસ્તા દરે પ્લોટ આપવામાં આવશે. નીરજ પર ઈનામોનો વરસાદ હજુ પણ ચાલુ જ છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ