હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ-પશ્ચિમ મુંબઈથી 492 કિમી દૂર અરબી સમુદ્રમાં ડિપ ડિપ્રેશન સક્રિય થયું છે. તે 12 કલાકમાં વાવાઝોડામાં પરિવર્તિત થશે તેથી આગામી પાંચ દિવસ દક્ષીણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે. વાવાઝોડાની શક્યતાના પગલે દ્વારકાના મત્સઉદ્યોગ વિભાગના અધિકારીએ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. દ્વારકાના સલાયા, વાડિનાર, ભોગાત, નાવદ્રા બેટના બંદરોને દરિયો ન ખેડવા તાકીદ કરી છે.