ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં વાતાવરણ પલટાઈ રહ્યું છે. હવામાન વિભાગે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાનના અનેક વિસ્તારોમાં બુધવારે વરસાદની શક્યતા દર્શાવી છે. હવામાન વિભાગે (IMD)એ દિલ્હીમાં આંધી-વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપ્યું છે. સાથે જ આગામી 4 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદનું પૂર્વાનુમાન છે.