-
રેલવે તંત્ર દ્વારા એક મોટા પરિવર્તનરૂપે તમામ રેલવે સ્ટેશનો પર એરપોર્ટની જેમ હવે ટ્રેન ઉપડવાના 15થી 20 મિનિટ વહેલા પહોંચીને સિક્યુરીટી પ્રક્રિયામાંથી પસાર થવુ પડશે. મોડા આવનારને કે ટ્રેન ઉપડવાના 2-5 મિનિટ પહેલા આવનારાઓને પ્રવેશ નહીં મળે કેમ કે તે દરમ્યાન રેલવે સ્ટેશન કે જે તે પ્લેટફોર્મને બંધ કરી દેવામાં આવશે. આ નવા નિયમનો અને નવી ટેકનોલોજીનો અમલ કુંભ મેળા માટે પ્રયાગરાજમાં અને કર્ણાટકના હુબલી રેલ્વે સ્ટેશન ખાતે શરૂ થયો છે.