12 સપ્ટેમ્બરથી 80 નવી સ્પેશ્યલ ટ્રેન શરૂ કરવામાં આવશે. આ માટે બુકિંગ 10 સપ્ટેમ્બરથી શરૂ થશે. રેલવે બોર્ડના ચેરમેન વી કે યાદવે જણાવ્યું હતું કે આ ટ્રેનોને પહેલાથી ચાલી રહેલી 230 ટ્રેનો સિવાય વધારાની ચલાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે રેલ મંત્રાલયે પહેલા ઘણી શ્રમિક સ્પેશ્યલ ટ્રેન સેવાઓ સાથે-સાથે આઈઆરસીટીસી સ્પેશ્યલ ટ્રેન સેવાઓની શરૂઆત કરી હતી. કોવિડ-19ની મહામારીના કારણે હાલના સમયે યાત્રી ટ્રેન સેવાઓ નિલંબિત છે. હાલ દેશમાં 230 સ્પેશ્યલ ટ્રેન ચલાવવામાં આવી રહી છે.