કેન્દ્ર સરકારે રેલવેના ખાનગીકરણની યોજનાને આગળ વધારવાનો સંકલ્પ કર્યેા છે અને 151 જેટલી ટ્રેનો ખાનગી ક્ષેત્ર દ્વારા ચલાવવા માટેની યોજનામાં હવે મોટા મોટા ઉધોગપતિઓ ના નામ સ્પર્ધક તરીકે બહાર આવી રહ્યા છે.
ખાનગી ટ્રેન ચલાવવા માટેની ઈચ્છા અગ્રણી ઉધોગપતિ રતન તાતા તેમજ અદાણી જૂથ દ્વારા વ્યકત કરવામાં આવી છે એજ રીતે ઈન્ડિગો કંપની તેમજ મેક માય ટ્રીપ ઓનલાઇન પોર્ટલ દ્રારા પણ ટ્રેન દોડાવવાની ઇચ્છા જાહેર કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ભારતીય રેલવે દ્વારા દેશ ભરમાં 190 જેટલા માર્ગો પર 151 ટ્રેનો ના સંચાલન માટે પાત્રતા અનુરોધ જારી કર્યા છે અને ખાનગી ક્ષેત્રની કંપનીઓને આમંત્રણ આપ્યું છે.