Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમદાવાદમાંથી રેડ મિર્ચી નામના સોફ્ટવેરનો વેપાર કરનારને પોલીસે ઝડપ્યો છે. રેલ્વે ટિકિટોની કાળાબજારી કરવા વપરાતું રેડ મિર્ચી સોફ્ટવેર પ્રતિબંધિત છે. અમદાવદ સહિત ગુજરાતમાં રેલવે ટિકિટનો કાળાબજાર કરનારાઓને આ સોફ્ટવેર વેચનાર અને વટવા ખાતે રહેતા સુપર સેલર સલીમ શેખની રેલ્વે પોલીસે ધરપકડ કરી છે. અમદાવાદ પોલીસ રેલવે ટિકિટના કાળાબજારના કેસ ઉકેલશે તેમ પણ જાણવા મળે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ