-
સૌથી વધુ રોજગારી આપનાર રેલવે દ્વારા ભારત સરકારની નવી 10 ટકા નામત નીતિના ભાગરૂપે 23 હજાર ગરીબ સવર્ણોને નોકરી આપવાનો નિર્ણય લેવાયો છે. કેન્દ્રના 10 ટકા અનામત નીતિનો અમલ કરનાર રેલવે પ્રથમ કેન્દ્રીય વિભાગ બન્યુ છે. રેલવે દ્વારા ટૂંક સમયમાં 2.30 લાખ જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવનાર છે ત્યારે તેમાં 10 ટકા અનામત મુજબ 23 હજાર જગ્યાઓ 10 ટકાવાળા ઉમેદવારો માટે અનામત રહેશે.