રેલવે મંત્રી પીયુષ ગોયલ તરફથી જાહેરાત કરવામાં આવી છે કે, આવતા મહિનાની પહેલી તારીખ એટલે 1 જૂનથી પ્રતિદિવસ 200 નોન AC ટ્રેન ચાલશે. તેમને જણાવ્યું છે કે, ટાઈમ ટેબલ અનુસાર જ આ ટ્રેનોનું સંચાલન થશે. જોકે, હાલમાં હજું સુધી આની ઓનલાઈન બુકિંગ શરૂ થઈ નથી. આને ઝડપી શરૂ કરવામાં આવશે.
રેલવે મંત્રી પીયુષ ગોયલે ટ્વીટર પર આની જાહેરાત કરી છે. તે ઉપરાંત તેમને 200 શ્રમિક સ્પેશ્યલ ટ્રેનો પણ ચલાવવાની જાહેરાત કરી છે. તેમને એક પછી એક ટ્વીટ કર્યાં. જેમાં તેમને રાજ્ય સરકારોને પણ અપીલ કરી છે કે, તેઓ મજૂરોને રેલવે સ્ટેશન પહોંચાડે અને તેમનું રજિસ્ટ્રેશન કરાવે.
તેમને ટ્વીટર પર લખ્યું, “શ્રમિકો માટે મોટી રાહત, આજના દિવસે લગભગ 200 શ્રમિક સ્પેશ્યલ ટ્રેન ચાલી શકશે, અને આગળ ચાલીને આ સંખ્યા મોટા પ્રમાણમાં વધારવામાં આવશે, તે ઉપરાંત ભારતીય રેલવે 1 જૂનથી ટાઈમ ટેબલ અનુસાર પ્રતિદિવસ 200 નોન AC ટ્રેન ચલાવશે જેની ઓનલાઈન બુકિંગ ટૂંક સમયમાં જ શરૂ થશે.”