નાણામંત્રી નિર્મલા સીતારામણે આજે લોકસભામાં કેન્દ્રીય બજેટ 2020 રજૂ કર્યું. આ બજેટમાં રેલવે માટે અનેક મોટી જાહેરાત કરવામાં આવી છે. નાણાં પ્રધાને કહ્યું છે કે રેલવેની કમાણી ઘણી ઓછી છે. આ માટે સૌર ઉર્જા તૈયાર કરવા માટે રેલવે જમીનનો ઉપયોગ કરવામાં આવશે. દેશમાં તેજસ જેવી અન્ય ટ્રેનો પણ ચલાવવામાં આવશે. તેજસ ટ્રેનો મારફતે પર્યટન સ્થળો સાથે જોડવામાં આવશે.
બજેટમાં રેલવે ક્ષેત્રે 10 મહત્વની જાહેરાત
1. 550 રેલવે સ્ટેશનો પર વાઈફાઈ સુવિધા
2. 27 હજાર કિલોમીટરના ટ્રેકનું ઇલેક્ટ્રિફિકેશન કરાશે
3. રેલ્વેની ખાલી જમીનો પર સોલાર પ્લાન્ટ લગાવાશે
4. 150 ટ્રેન PPP મોડમાં ચલાવવાનો નિર્ણય
5. PPP મોડેલથી 4 સ્ટેશનોનો વિકાસ કરાશે
6. મોટા શહેરોને જોડવા માટે તેજસ જેવી ટ્રેનોની સંખ્યા વધશે
7. તેજસ ટ્રેનોની સંખ્યામાં વધારી પર્યટન સ્થળોને જોડવામાં આવશે
8. 18,600 કરોડના ખર્ચે 148 KM બેંગલૂરૂ ઉપનગર ટ્રેન સિસ્ટમ બનશે
9. મુંબઈ-અમદાવાદ વચ્ચે હાઈસ્પીડ ટ્રેન શરૂ કરાશે
10. માનવરહિત ફાટકને દૂર કરાશે