જમ્મુ-કાશ્મીરમાં વધી રહેલી આતંકવાદી ગતિવિધિઓને જોતા કેન્દ્રીય તપાસ એજન્સી (NIA) એ મંગળવારે ફરી આતંકવાદી સંગઠનોના ઠેકાણાઓ પર દરોડા પાડ્યા છે. NIA એ દિલ્હી-NCR થી જમ્મુ-કાશ્મીર સુધીના આતંકવાદી સંગઠનોના ઠેકાણાઓ પર દરોડા પાડ્યા છે. ANI અનુસાર, NIA એ દિલ્હી અને યુપીમાં 5 સ્થળો અને શોપિયાં, પુલવામા અને શ્રીનગર સહિત જમ્મુ-કાશ્મીરના 16 સ્થળો પર દરોડા પાડ્યા છે.