કેન્દ્ર સરકારના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ દ્વારા મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ મંત્રી અનિલ દેશમુખના ઘર પર દરોડા પાડવામાં આવ્યા છે. ઈડી દ્વારા દેશમુખના નાગપુર તેમજ મુંબઈ સ્થિત ઘર પર આજે સવારથી દરોડાની કામગીરી કરવામાં આવી છે.
મુંબઈના પૂર્વ પોલિસ કમિશનર પરમબીર સિંહે દેશમુખ પર 100 કરોડની વસૂલી કરાવવાના લગાવેલા આરોપ બાદ દેશમુખ આખા દેશમાં ચર્ચાનો વિષય બન્યો હતો.એ પછી અનિલ દેશમુખ પર મની લોન્ડરિંગનો કેસ કરવામાં આવ્યો હતો. એ પછી ઈડી દ્વારા સતત દેશમુખની પૂછપરછ કરવામાં આવી રહી છે.