દિલ્હી ખાતે ગુજરાત કોગ્રેસના 20 જેટલાં નેતાઓ સાથે રાહુલ ગાંધીએ મીટીંગ કરી હતી. ગુજરાત ભાજપ અને તેના જાણીતા નેતાઓની પ્રજા વિરોધી નીતિઓ અને ગેરરીતિઓ બહાર પાડવામાં નિષ્ફળતા બદલ નેતાઓની લેફ્ટ રાઈટ લીધી હતી. શંકરસિંહેને ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવીને ફ્રીડમ આપવાની આજે જાહેરાત થવાની શક્યતા છે.