કૃષિ બાદ શ્રમિક બિલ મુદ્દે રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું છે કે ખેડૂતો બાદ હવે શ્રમિકો પર વાર કરાયો છે. ગરીબોનું શોષણ, મિત્રોનું પોષણ કરાઈ રહ્યું છે. આ જ છે બસ મોદીજીનું શાસન. ગઇકાલે સંસદે શ્રમ સુધારા બિલને મંજૂરી આપી છે. જેને અંતર્ગત રાહુલે આ પ્રકાર કર્યો હતો.