કોંગ્રેસના નેતા અને પૂર્વ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે લોકસભામાં સંસદની મયર્દિાનો ભંગ કર્યો. તેમણે લોકસભા સ્પીકરની મંજૂરી વગર જ કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા પ્રદર્શન દરમિયાન થયેલા ખેડૂતોના મોત માટે 2 મિનિટ મૌન રખાવ્યું.
રાહુલ ગાંધી દ્વારા મયર્દિાનો ભંગ થયા બાદ સ્પીકર ઓમ બિરલા નારાજ થઈ ગયા. તેમણે કહ્યું કે સદન ચલાવવાની જવાબદારી મારી છે અને મંજૂરી વગર આમ થવું જોઈએ નહીં. ઓમ બિરલાએ કહ્યું કે આ નિયમોનો ભંગ છે. જો રાહુલ ગાંધી મૌન રાખવા માંગતા હતા તો તેમણે પહેલા મંજૂરી લેવી જોઈતી હતી.