કૉગ્રસના ધારસભ્ય જીગ્નેશ મેવાણીની પક્ષ દ્વારા વડગામથી ટિકિટ આપવામાં આવી છે. વડગામ કોગ્રેસનો ગઢ માનમાં આવે છે. આ બેઠક પર મુસ્લીમ બહુમતી વિસ્તાર છે. તેમજ આ અનામત બેટક હોવાથી બીજી કોઇ જ્ઞાતિના સમિકરણોને આ બેઠક ધ્યાનામાં લેવામાં નથી આવતા. કોગ્રેસના ફાયરબ્રાન્ડ નેતા કન્હૈયા કુમાર આજે વડગામ ખાતે જીગ્નેશ મેવાણી માટે પ્રસાચ કરશે. આ પહેલા કન્હેયા કુમાર ભારત જોડ