મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકરની ચૂંટણીમાં ભાજપના ગઠબંધનના ઉમેદવાર રાહુલ નાર્વેકરનો વિજય થયો છે. સ્પીકર પદ માટે એનડીએ તરફથી ભાજપના ધારાસભ્ય રાહુલ નાર્વેકરને ઉતારવામાં આવ્યા હતા અને તેમના સામે શિવસેનાના ધારાસભ્ય રાજન સાલ્વી મેદાનમાં હતા. વિધાનસભામાં સ્પીકરની ચૂંટણીમાં વિજેતા બનવા માટે 145 વોટની જરૂર હતી. રાહુલ નાર્વેકરને અત્યાર સુધીમાં 164 મત મળ્યા છે જે વિજય માટે જરૂરી 145 મત કરતા 19 વધુ છે.