Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એક વખત પીએમ મોદી પર નિશાન સાધીને પીએમ મોદીના હવામાંથી પાણી પેદા કરવાના આઈડિયાની મજાક ઉડાવી છે.
પીએમ મોદીએ ડેનમાર્કના વડાપ્રધાન સાથે ઓનલાઈન વાતચીત કરી હતી.આ દરમિયાન પીએમ મોદીએ કહ્યુ હતુ કે, વિન્ડ એનર્જી પેદા કરવાના ટર્બાઈન થકી જ્યાં ભેજ વધારે છે તેવા વિસ્તારમાં હવામાંથી પાણી શોષીને તેને વપરાશમાં લઈ શકાય છે.આમ વિન્ડ ટર્બાઈનથી એનર્જી પણ પેદા થશે અને પાણી પણ મળશે.જે નાના ગામડાની પાણીની સમસ્યા દુર કરી શકે છે.ટર્બાઈન થકી હવામાંથી ઓક્સિજન પણ અલગ કરી શકાય છે.જોકે આ માટે સાયન્ટિફીક સમજ ડેવલપ કરવી જરુરી છે.
જવાબમાં ડેનમાર્કના પીએમે કહ્યુ હતુ કે, હું મોદીની પેશન જોઈને ખુશ છું. તેમણે ડેનમાર્ક આવીને એન્જિનિયર્સ સાથે વાત કરવા માટે પણ પીએમ મોદીને આમંત્રણ આપ્યુ હતુ.
આ વિડિયો શેર કરીને રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, ખતરો એ વાતનો નથી કે આપણા વડાપ્રધાનને કશી ખબર પડતી નથી પણ ખતરો એ વાતનો છે કે, તેમની આસપાસના કોઈ વ્યક્તિમાં આ વાત પીએમને કહેવાની હિંમત નથી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ