વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાનો 71મો જન્મદિવસ મનાવી રહ્યા છે. સમગ્ર દેશના તમામ નેતા તેમને જન્મદિવસની શુભકામનાઓ આપી રહ્યા છે. પીએમ મોદીના રાજકીય વિરોધી કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પણ તેમને જન્મદિવસની શુભકામનાઓ આપી છે.
પીએમ મોદીના જન્મદિવસના અવસરે ભાજપે 20 દિવસના રાષ્ટ્રવ્યાપી અભિયાનની યોજના બનાવી છે જે આજથી શરૂ થશે અને 7 ઓક્ટોબરે પૂર્ણ થશે. ત્યાં કોંગ્રેસ પાર્ટી પીએમ મોદીના જન્મદિવસને રાષ્ટ્રીય બેરોજગારી દિવસ તરીકે મનાવી રહ્યા છે.