કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી આવતા વર્ષે પંજાબ વિધાનસભા ચૂંટણી માટે મોગાથી પાર્ટીના ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. રાહુલ ગાંધી 3 જાન્યુઆરીએ મોગામાં પ્રથમ ચૂંટણી રેલી સાથે પાર્ટીના ચૂંટણી પ્રચારને વેગ આપશે. એવું માનવામાં આવે છે કે, આ રેલી મોગાના કિલ્લી ચહલન ગામમાં યોજાશે, જ્યાં સ્થાનિક કોંગ્રેસ નેતાઓએ રેલીની તૈયારીઓ શરૂ કરી દીધી છે.