કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે છત્તીસગઢના પ્રવાસે જશે. રાહુલ ગાંધી અહીં રાયપુરમાં અમર જવાન જ્યોતિની આધારશિલા રાખશે અને રાજીવ ગાંધી ગ્રામીણ ભૂમિહીન કૃષિ મજૂર યોજનાનુ ઉદઘાટન કરશે. અધિકૃત નિવેદન અનુસાર અમર જવાન જ્યોતિનુ નિર્માણ ચોથી બટાલિયન છત્તીસગઢ આર્મ્ડ ફોર્સિસ માણા રાયપુરમાં થશે. અહીં શહીદોના સમ્માનમાં અમર જવાન જ્યોતિની લો હંમેશા પ્રજ્વલિત રહેશે.