કૉંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત 11 અન્ય વિરોધ પક્ષનાં નેતાઓનું પ્રતિનિધિમંડળ શનિવારનાં કાશ્મીર પહોચ્યું હતુ. જો કે આ તમામને શ્રીનગર એરપોર્ટ પરથી દિલ્લી પરત મોકલવામાં આવ્યા છે. તો આ મામલે જમ્મુ-કાશ્મીરનાં રાજ્યપાલ સત્યપાલ મલિકને પુછવામાં આવ્યું તો તેમણે પૂર્વ કૉંગ્રેસ પ્રમુખ પર તીખો પ્રહાર કરતા કહ્યું કે, “અત્યારે રાહુલ ગાંધીની અહીં જરૂર નથી. તેમની જરૂર અહીં ત્યારે હતી જ્યારે તેમના સહયોગીઓ સંસદમાં બોલી રહ્યા હતા. જો તેઓ સ્થિતિને બગાડવા ઇચ્છે છે અને અહીં આવીને દિલ્લીમાં બોલેલા તેમના જૂઠનું પુનરાવર્તન કરવા ઇચ્છે છે તો આ સારુ નથી.