-
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર બનવાની જ છે એવા વિશ્વાસ સાથે પક્ષના નેતાઓને ચેતવણી આપી કે જે કોઇ મંત્રી કે મુખ્યમંત્રી બને પરંતુ જો તેઓ પોતાના કાર્યકરો માટે દરવાજા ખુલ્લા નહીં રાખે તો 15 મિનિટ બાદ તે ન તો મંત્રી હશે ન તો મુખ્યમંત્રી. અગર નેતા આપકે બીચ નહીં રહેગા તો વો નેતા ભી નહીં રહેગા. કેમ કે લાખો કાર્યકરોના લોહી-પરસેવાથી જ સરકાર બને છે અને જો તેમના માટે મંત્રી-મુખ્યમંત્રી ઉપલબ્ધ નહીં હોય તો એ કાર્યકરોનું અપમાન છે.