ગુજરાતના સુરત ખાતે આજે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુલાકાતે આવાના છે, તો બીજી તરફ રાહુલ ગાંધી પણ આજથી (સાતમી માર્ચ) બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના સ્વાગત માટે પોસ્ટર સાથે આવેલા ધારાસભ્ય શૈલેષ પરમારના સમર્થકો એરપોર્ટ પર પહોંચ્યા હતા. હાલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમદાવાદ એરપોર્ટથી કોંગ્રેસ ભવન જવા રવાના થયા છે.