ભારતમાં કોરોના વાયરસનો ભયંકર પ્રકોપ છે, હોસ્પિટલોમાં દર્દીઓને બેડ ઉપરાંત ઓક્સિજનની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. કોવિડ-19ની બીજી લહેર વચ્ચે અન્ય દેશોથી સતત ભારતને મદદ પહોંચી રહી છે. પરંતુ આ અંગે હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે અને યોગ્ય રીતે કામ નહીં કરવાનો આરોપ લગાવ્યો છે.
વિદેશી મદદ પર છાતી ઠોકવી દયનીય-રાહુલ ગાંધી
વિદેશી મદદ અંગે રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે વિદેશોમાંથી મળી રહેલી મદદ પર ભારત સરકાર વારંવાર પોતાની છાતી ઠોકે છે તે દયનીય છે. જો ભારત સરકારે પોતાનું કામ બરાબર કર્યું હોત તો આ સ્થિતિ ન આવત.