કોરોના પર ચર્ચાની સીરીઝમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 4 નર્સ સાથે વાત કરી છે. તેમાંથી 2 મેલ અને 2 ફીમેલ છે. આ તમામ ભારતીય છે, જોકે તેમાંથી 3 ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને બ્રિટનમાં કામ કરી રહ્યાં છે. તેમની સાથેની ચર્ચાનો વીડિયો રાહુલે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર શેર કર્યો છે.
રાહુલે ચાર નર્સ સાથે કોરોના સંકટ અને તેમાંથી બહાર આવવાની રીતો પર વાત કરી છે. આ વીડિયો શેર કરવા માટે આજનો દિવસ એટલા માટે પસંદ કરવામાં આવ્યો છે કારણ કે આજે નેશનલ ડોક્ટર્સ ડે છે.