કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ હિન્દુત્વને લઈને એક વાર ફરીથી વડાપ્રધાન નરેન્દ્ર નોદી પર નિશાન સાધ્યું છે. રાજસ્થાનની રાજધાની જયપુરમાં મંગળવારે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કોંગ્રેસ પાર્ટીના કાર્યકરોની બેઠકને સંબોધિત કરતી વખતે તેમણે કહ્યું કે, જે લોકો પીએમ મોદીના ખોટા નિર્ણય આગળ ઝૂકી જાય છે એ જ લોકો હિન્દુત્વનું પાલન કરી રહ્યા છે. આગળ જણાવ્યું કે, જેઓ પડકારોનો સામનો કરે છે તે હિન્દુ છે અને જે લોકો ડરના માર્યા મુશ્કેલીઓથી ભાગે છે તેઓ હિન્દુત્વનું પાલન કરે છે.