કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરે કહ્યું છે કે, રાહુલ ગાંધીએ પહેલા જાતિઓ વિશે અભ્યાસ કરવો જોઈએ. તેઓ જાણતા નથી કે તેલી જાતિના લોકો કઈ કેટેગરીના છે. તેલી સમુદાયના લોકો ઓબીસી કેટેગરીમાં આવે છે અને વડાપ્રધાન મોદી પણ તે જ સમુદાયના છે. રાહુલ ગાંધીને દેશ વિશે, દેશના સમાજ વિશે કોઈ જાણકારી નથી.