કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રેસ વાર્તામાં કહ્યું છે કે અડધાથી વધારે લોકસભાની બેઠક પર ચુંટણી પૂરી થઇ ગઈ છે એ વાત નક્કી છે કે નરેન્દ્ર મોદી ચુંટણી હારી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરી છે. આ પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, અડધીથી વધારે સીટો આ ચૂંટણીમાં ખેડૂત, રોજગારી અને પીએમનો ભ્રષ્ટાચાર મુખ્ય મુદ્દા રહ્યા છે. દેશની સામે સૌથી મોટો મુદ્દો બેરોજગારીનો છે. પીએમ મોદીએ અર્થવ્યવસ્થાને નષ્ટ કરી દીધી છે. દેશ મોદીને પૂછી રહ્યો છે કે, બે કરોડ રોજગારીનો વાયદો કર્યો હતો પરંતુ આજે દેશ 45 વર્ષમાં સૌથી ખરાબ સ્થિતિમાં છે.