રાજ્યમાં આગામી વિધાનસભાની પેટાચૂંટણીને લઇને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પક્ષના નેતાઓને અલ્ટીમેટમ આપ્યું છે. જેમાં પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીને ચેતવણી આપતાં કહ્યું છે કે સારા પરિણામ આપો નહી તો પદ છોડી દો.
રાહુલ ગાંધીએ ત્રણેય નેતાઓને પગલા લેવા આપી છૂટ
ગુજરાતની પેટા ચૂંટણીને લઇને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે પર્ફોમન્સ આપો નહીં તો પદ છોડવા તૈયાર રહેવાની ચેતવણી આપી છે. જેમાં પર્ફોમન્સ માટે રાહુલ ગાંધીએ રાજ્યના ત્રણેય પદાધિકારીઓને આ અંગે કાર્યવાહી કરવા છૂટ આપી છે.
જેમાં જણાવ્યું છે કે સુચનાનું પાલન ન કરનાર નેતાઓ સામે પગલાં લઇ શકો છો. રાહુલ ગાંધીએ કહ્યું કે પક્ષને નુકસાન કરનારને બહારનો રસ્તો દેખાડવાની તમને છૂટ છે. આમ કોંગ્રેસ નેતાએ અલ્ટીમેટમ આપતાં કહ્યું જો કોંગ્રેસનું પ્રદર્શન સુધરશે નહીં તો નેતૃત્વમાં પરિવર્તન કરાશે.