કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી હંમેશા મોંઘવારી અને રોજગારી મુદ્દે મોદી સરકાર પર નિશાન તાકતા રહેતા હોય છે. તેઓ સતત ટ્વીટર દ્વારા મોદી સરકારને ટાર્ગેટ કરતા રહેતા હોય છે ત્યારે આ વખતે તેમણે મોદી સરકાર પર જનતાને લૂંટવાનો આરોપ મુક્યો છે.
રાહુલ ગાંધીએ ટ્વીટરના માધ્યમથી લોકોને સવાલ કર્યો હતો કે, રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ ખરીદતી વખતે તમને એવું નથી લાગતું કે સરકાર તમને લૂંટી રહી છે? વધુમાં લખ્યું હતું કે, "શું કોઈ એવી જગ્યા છે જ્યાં રોજિંદી જરૂરિયાતની ચીજ વસ્તુઓ મળતી હોય અને ત્યાં જઈને તમને એવું ન લાગે કે સરકાર તમને લૂંટી રહી છે?"