કોંગ્રેસ ના નેતા રાહુલ ગાંધી હવે બરાબર ના ગુસ્સે ભરાઈ ગયા છે તેઓ એ હવે ખેડૂતો ને ન્યાય અપાવવા કેન્દ્ર સરકારી સામે ખુલ્લેઆમ અવાજ ઉઠાવતા રાહુલ ગાંધી ના સમર્થકો ફૂલ ફોર્મ માં આવી ગયા છે. કોંગ્રેસે આજે દેશભરમાં પ્રદર્શનની તૈયારી કરી લીધી છે. કોંગ્રેસ સાંસદ અને પૂર્વ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે દેશભરના રાજભવનને ઘેરવાનું એલાન કરી ચુક્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે પોતે દિલ્હીમાં એલજી હાઉસ સુધી માર્ચની આગેવાની કરશે.
રાહુલ ગાંધીએ કેન્દ્રીય કૃષિ કાયદાના મુદ્દાને લઈને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કરી નિશાન સાધતા આરોપ લગાવ્યો હતો કે સરકાર ખેડૂતોને બરબાદ કરવાનું ષડયંત્ર રચી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે કોંગ્રેસ ખેડૂતોની સાથે ઉભી રહેશે. રાહુલ ગાંધીએ સંવાદદાતાઓની સાથે વાતચીતમાં દાવો કર્યો છે કે કેન્દ્ર સરકાર પોતાના 2-3 મિત્રોને ફાયદો પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે. એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે સરકાર ખેડૂતોની ફક્ત ઉપેક્ષા જ નથી કરી રહી પરંતુ તેમને બરબાદ કરવાનું ષડયંત્ર કરી રહી છે.