Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાહુલ ગાંધી ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા છે. જો કે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થાય તે પહેલા જ જસ્ટિસ ગીતા ગોપીએ પોતાને અલગ કરી લીધા હતા. હવે આ મામલો અન્ય જજને સોંપવામાં આવ્યો છે. માનહાનિ કેસમાં રાહુલ ગાંધીએ સજા પર રોક લગાવવા કરેલી અપીલ પર 29 એપ્રિલે સુનાવણી થવાની છે. આ કેસની સુનાવણી ગુજરાત હાઈકોર્ટના નવા જજ હેમંત પ્રચ્છક કરશે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ