સંસદનું ચોમાસું સત્ર શરૂ થતાં પહેલા કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર મોદી સરકારને કોરોનાના વધતા કેસને લઈ ઘેરવાનો પ્રયાસ કર્યો. રાહુલ ગાંધીના ટ્વિટથી અંદાજો લગાવી શકાય છે કે આ વખતે સંસદમાં સરકારને ઘેરવાની પૂરેપૂરી તૈયારી કરી દીધી છે. રાહુલ ગાંધીએ કટાક્ષ કરતાં કહ્યું છે કે મોદી સરકારે કહ્યું છે કે આત્મનિર્ભર બનો એટલે કે પોતાનો જીવ જાતે જ બચાવો કારણ કે PM મોર સાથે વ્યસ્ત છે.