રાહુલ ગાંધી દેશના અનેક મુદ્દાઓ પર પીએમ મોદી અને મોદી સરકાર પર સતત પ્રહારો કરતા આવ્યા છે. આજે ફરી તેમણે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ જીડીપી અને કોરોનાને લઇ મોદી સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે કોવિડ સામેની મોદી સરકારની સુનિયોજિત લડાઇ છે.