કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે પોતાનો પહેલો રોડ શો મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં કરશે અને મુસ્લિમ મતદારોને રીઝવવાનો પ્રયાસ કરશે. રાહુલ ચૂંટણી લડી રહેલા બે મુસ્લિમ ઉમેદવારો માટે વોટ માંગશે. લગભગ 22 બેઠકો પર મુસ્લિમ મતોનો પ્રભાવ છે. રાહુલ લગભગ સાડા ચાર વાગ્યે ભોપાલ પહોંચશે.