જે બાદ હાઈકોર્ટે (High Court) કેન્દ્ર સરકારને (Central Government) આ મામલે પોતાનો જવાબ રજૂ કરવા માટે વધુ સમય આપ્યો હતો.માહિતી અનુસાર, કોર્ટની લખનૌ બેન્ચે પણ આદેશ આપ્યો છે કે આ કેસની આગામી સુનાવણી 21 એપ્રિલથી શરૂ થતા અઠવાડિયામાં સૂચિબદ્ધ કરવામાં આવશે.