ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી ત્યારે અમદાવાદ એક પછી એક રાજકીય પક્ષો હવે ગુજરાતની પ્રજાને વચન આપી મતબેંક ઉભી કરવા પ્રયત્ન કરી રહ્યા છે. એક તરફ, ભાજપની ૨૭ વર્ષથી ગુજરાત ઉપર રાજ કરી રહેલી સરકાર અને કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર વિકાસ થઇ પ્રજાને વધારે ફાયદો થવો જોઈએ અને તિજોરી ઉપર બોજ મુકે એવા મફત ચીજોના વચન આપવા જોઈએ નહી એવી હિમાયત કરી રહી છે ત્યારે બીજી તરફ, આમ આદમી પાર્ટી બાદ કોંગ્રેસે પણ ગુજરાતમાં આજે સત્તા ઉપર આવશે તો મફત ચીજો થકી મતદારોને આકર્ષવા માટે પ્રયત્ન કર્યો છે.